Monday - Oct 05, 2026

મોરબીમાં આજના ફૂડ પોઇઝિંગમાં નવા લક્ષણો સામે આવ્યા, જાણો ડોકટર શુ કહે છે ?

મોરબીમાં રામનવમી ના દિવસે ફરાળી લોટ ના કારણે ફૂડ પોઇઝિંગ કેસ આવ્યા સામેમોરબી જિલ્લામાં અનેક જગ્યાએ ફૂડ પોઇઝિંગ સામે આવ્યાફરાળી લોટ ખાધા બાદ લોકોને વોમિટ અને ચકર આવ્યાફૂડ પોઇઝિંગ થવાથી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા25 થી વધુ લોકોને ફૂડ પોઇઝિંગની અસર જોવા મળીજીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને જાણ થતા દોડતી થઈ.