Thursday - Apr 30, 2026

મોરબીમાં ફિલ્ડ વર્ક માટે (CLH) સ્ટાફની જરૂર

મોરબીમાં ફિલ્ડ વર્ક માટે (CLH) સ્ટાફની જરૂર

HIV પોઝીટીવ ઉમેદવારની પ્રથમ પસંદગી

મોરબી : RDNP+ સંચાલિત “સમગ્ર” પ્રોજેકટ અંતર્ગત મોરબી ખાતે-3 CLH ની જરૂર છે. લાયકાત (૧૨ પાસ), મોરબી સીટી અને જીલ્લામા ફિલ્ડ વર્ક કરી શકે તેવા, HIV ફિલ્ડના અનુભવી, HIV પોઝીટીવ ઉમેદવારને પ્રથમ પસંદગી કરવામાં આવશે. પગાર ૯૦૦૦+૫૦૦૦ ટ્રાવેલીંગ, ઓપન ઈન્ટરવ્યું
 

તારીખ ૦૧-૦૫-૨૦૨૫ ગુરુવાર ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે, GMERS હોસ્પીટલ, ART સેન્ટર, મોરબી ખાતે ઈન્ટરવ્યું રાખેલ છે. તો રસ ધરાવતા ઉમેદવારોએ સ્વ હસ્તાક્ષરે લખેલ અરજી અને ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવું.
 

Mo:- ૯૬૬૨૦ ૩૯૭૫૧ / ૯૮૨૪૪ ૨૯૦૦૦