Thursday - Aug 20, 2026

મોરબીમાં રીક્ષા અથડાતા નટરાજ ફાટક તૂટી ગઈ

મોરબીની નટરાજ ફાટકે આજે સવારે 10:30 વાગ્યાના અરસામાં ફાટક ખુલે તે પહેલાં જ એક રિક્ષા પુરપાટ ઝડપે આવતી હોય ફાટક સાથે અથડાતા ફાટક તૂટી પડી હતી. આ વેળાએ અહીંથી પસાર થતી એક કારમાં નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.