મારો વહાલો આવ્યાની વધામણી...શ્રીકૃષ્ણ ના જન્મદિવસની ઠેર ઠેર હર્સોલાસ ભેર ઉજવણી ના ભાગરૂપે રામનગર (ખારચીયા) યુવક મંડળ અને દેત્રોજા પરિવારે હર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરી.મટકી ફોડ,અને પૌરાણિક રાસગરબા સાથે ઉજવણી કરવામાં આવી.