ટંકારા: નવ-નિર્મિત શ્રી જાનકી નંદન હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવની તારીખ: સંવત ૨૦૮૨ માગશર સુદ-૫ થી સુદ-૯.
તારીખ: ૨૪-૧૧-૨૦૨૫ (સોમવાર) થી ૨૮-૧૧-૨૦૨૫ (શુક્રવાર).
મૂર્તિ પ્રતિષ્ઠા: સોમવાર, તા. ૨૪-૧૧-૨૦૨૫ ના રોજ સવારે ૭:૦૦ કલાકે.
મહાપ્રસાદ: બુધવાર, તા. ૨૬-૧૧-૨૦૨૫ ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે.
વક્તા: પ.પૂ. શ્રી અરવિંદભાઈ જાની મહારાજ (જબલપુર).
સ્થળ: ઇન્દ્રપ્રસ્થ સોસાયટી -૨, લતીપર રોડ, જબલપુરના પાટિયા પાસે, ટંકારા
વિશેષ: પ્રતિષ્ઠા વિધિ, ધ્વજારોહણ, મહાઆરતી, અને મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.