Monday - Oct 05, 2026

મોરબી : તુલસીભાઈ દેવજીભાઈ મકવાણા (ભગત)નું અવસાન

મોરબી : તુલસીભાઈ દેવજીભાઈ મકવાણા (ભગત)નું અવસાન

મોરબી : મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાછળ આવેલી ગાંધી સોસાયટીના નિવાસી તુલસીભાઈ દેવજીભાઈ મકવાણા (ભગત) તે દયાબેનના પતિ તેમજ હકેશભાઈ, વિજયભાઈ, જયશ્રીબેન તરુણભાઈ, ભાવનાબેન મુકેશભાઈના પિતા તથા ટપુભાઈ, દાનાભાઈ, શામજીભાઈના મોટાભાઈ અને રુદ્ર, હર્ષિલના દાદા તેમજ સંગીતા, જિજ્ઞાસા, યુગ, યુવરાજના નાના તથા હિતેષ, દક્ષા, અનિલ, જયદીપ, રોહિતના મોટા પપ્પાનું તા.15ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.17ના રોજ સાંજે 4થી6 વાગ્યે તેમના નિવાસસ્થાને રાખેલ છે.