Saturday - Oct 03, 2026

મોરબીના વાઘપરામા વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબીના વાઘપરામા વરલીનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના વાઘપરા વિસ્તારમાં જાહેરમા વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી દિપકભાઈ રામજીભાઈ કારીયાને ઝડપી લઇ 4000 રૂપિયા રોકડા તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.