Monday - Jul 06, 2026

મોરબીના ઉંચી માંડલ ગામનો ગેરજ સંચાલક દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબીના ઉંચી માંડલ ગામનો ગેરજ સંચાલક દારૂની બોટલ સાથે ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉંચી માંડલ ગામના બસસ્ટેન્ડ પાસેથી ગેરજ સંચાલક એવા આરોપી શક્તિ બનેસંગભાઈ બારડ રહે.નીચી માંડલવાળાને સિગ્નેચર બ્રાન્ડ વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 3750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.