Wednesday - Aug 19, 2026

મોરબી નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમારનું અવસાન

મોરબી નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબીના વનાળીયાના રહેવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમાર તે જયાબેન વીરજીભાઈ પરમારના પતિ અને ભાનુબેન પરસોતમભાઈ ચોહાણ, હંસાબેન અમરશીભાઈ સોલંકી, રંજનબેન પ્રફુલભાઈ મુછડિયા, મીનાબેન દિનેશભાઈ મુછડિયા
સોનલબેન જગદીશભાઈ બાવરવા અને કલ્પનાબેન મનીષભાઈ મુછડિયાના પિતાશ્રીનું તા.૧૫ ના રોજ દુ: ખદ અવશાન થયેલ છે. તા.૧૮ ના રોજ રાત્રે ભજન રાખેલ છે.