Saturday - May 02, 2026

મોરબી નિવાસી તરુણભાઈ લાભશંકર જોશીનું અવસાન સોમવારે બેસણું

મોરબી નિવાસી તરુણભાઈ લાભશંકર જોશીનું અવસાન સોમવારે બેસણું

મોરબી: મોરબી નિવાસી તરુણભાઈ લાભશંકર જોશી તેઓ જોશનાબેન લાભશંકરના નાના દીકરા મહેન્દ્રભાઈના નાનાભાઈ અક્ષય જોશીના કાકા યશ જોશીના પિતા કાંતિલાલ ઠાકર અને અરૂણભાઇ ઠાકર ના ભાણેજનું તારીખ 26/9/2025 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે તેમનું બેસણું 29/9/2025ને સોમવારના રોજ બપોરે 4 થી 6:00 કલાકે ઔદીચ્ય બ્રહ્મ સમાજની વાડી વાંકાનેર દરવાજા પાસે રાખેલ છે. મો. 9913992050

મોરબી નિવાસી તરુણભાઈ લાભશંકર જોશીનું અવસાન સોમવારે બેસણું