Friday - Jul 03, 2026

મોરબી રાજપૂત કરણી સેનાની ટિમ અલગ અલગ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં દર્શનનો શ્રધ્ધાભેર લાભ લીધો

મોરબી રાજપુત કરણી સેનાના હોદ્દેદારોએ મોરબીમાં આવેલા ન્યૂ હાઉસિંગ બોર્ડ કા રાજા અને કાયાજી પ્લોટ કા રાજાના દર્શન કર્યા હતા. જેમાં રાજપુત કરણી સેનાના હોદ્દેદારોમાં મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા, જિલ્લા ઉપપ્રમુખ દીગપાલસિંહ રાણા, જિલ્લા ઉપપ્રમુખ દિગુભા જાડેજા, તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી કનકસિંહ ઝાલા

મોરબી રાજપૂત કરણી સેનાની ટિમ અલગ અલગ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં દર્શનનો શ્રધ્ધાભેર લાભ લીધો

મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ઈન્ચાર્જ મહિદીપસિંહ જાડેજા વિરપરડા, શહેર સોશિયલ મીડિયા ઈન્ચાર્જ યશપાલસિંહ ઝાલા, જુવાનસિંહ જાડેજા સહિતના લોકોએ દર્શન કરીને ગણપતિજીની આશીર્વાદ લીધા હતા.