Tuesday - Jun 16, 2026

મોરબીના કવિ "બિપિનમધુર" બિપિનચંદ્ર પ્રભુદાસ નિમાવતનું અવસાન

મોરબીના કવિ

મોરબી : મોરબી નિવાસી કવિશ્રી બિપિનચંદ્ર પ્રભુદાસ નિમાવત (બિપિનમધુર, મનુભાઈ) તે વિવેકભાઈ નિમાવતના પિતાશ્રી તથા સ્વ.ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ (ચંદુભાઈ), નરેશભાઈ તથા મહેશભાઈ, જીતેન્દ્રભાઈ તથા જયેશભાઈ નિમાવતના મોટાભાઈનું તારીખ 15/6/2026 ને સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તારીખ 18/6/2026 તને ગુરુવાર ને સાંજે 5 થી 6:30 શ્રી રામ મહેલ મંદિર, દરબારગઢ, મોરબી મુકામે રાખેલ છે.