Thursday - Apr 30, 2026

મોરબી પાલિકાએ ફરી 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું

મોરબી પાલિકાએ ફરી 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું

મોરબી : મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ 250 કિલો માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં જુદાં જુદાં વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે ચેકિંગ કર્યું હતું. એ  દરમ્યાન પાન માવામાં વપરાતું પ્લાસ્ટિક અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો આશરે 250 કિલો જથ્થો જપ્ત કરીને જવાબદાર વેપારીઓને રૂ.5,000નો દંડ ફટકાર્યો હતો.