Sunday - May 17, 2026

મોરબી : મંજુલાબેન વનમાળીદાસ વાગડીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મંજુલાબેન વનમાળીદાસ વાગડીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી મંજુલાબેન વનમાળીદાસ વાગડીયા (ઉ.વ.92) તે મહેન્દ્રભાઈ (પોસ્ટ ઓફિસ), સ્વ. કિશોરભાઈ અને હેમલતાબેનના માતા, જલ્પેશ (જે. કે. જ્વેલર્સ) અને કંદર્પ (કોટક બેંક)ના દાદી, સોની જગજીવન મુળજી આડેસરાના દીકરી, રતિલાલ, શંભૂલાલ, સૌભાગ્યલાલ, હેમંતલાલ, કનુભાઈ, પ્રકાશભાઈના બેનનું તા. 12-7-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14-7-2025 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ચંદ્રેશનગર કમ્યુનિટી હોલ, નવયુગ સ્કૂલની બાજુમાં, બાલા હનુમાનજીના મંદિરની પાસે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે છે. મો. નં. 9428280840 / 9824556535 / 9978914792 / 9714560025