Friday - Apr 24, 2026

​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. ​

​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
​

મોરબી: ​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા તા. ૨૬/૧૦/૨૫, લાભ પાંચમ ના પવિત્ર દિવસે જ્ઞાતિ ઈષ્ટદેવ શ્રી રુગનાથજી મહારાજની પધરામણી અને જ્ઞાતિ સમૂહ ભોજનનો કાર્યક્રમ અતિ ભવ્યતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.

​મોરબીના જ્ઞાતિજનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશાળ સંખ્યામાં હાજર રહીને ઉત્સાહભેર અને તન, મન, ધનથી સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

​આ કાર્યક્રમમાં દેશાવરથી પધારેલા આમંત્રિત મહેમાનોએ પણ પોતાની અમૂલ્ય હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. 

​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
​
​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
​
​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
​
​મોરબી મ.ક.સ.સુ. જ્ઞાતિ: શ્રી રુગનાથજી મહારાજ પધરામણી અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
​

જેમાં મુખ્યત્વે:
​રાજકોટ જ્ઞાતિ-ટ્રસ્ટ (પ્રમુખ શ્રી હરીશભાઈ જંગબારી અને ટ્રસ્ટીગણ)

​આજી ઉપલા કાંઠા પ્રગતિ મંડળ (પ્રમુખ શ્રી મુકેશભાઈ ગોહેલ અને ટ્રસ્ટીગણ)

​મવડી વિકાસ મંડળ (પ્રમુખ શ્રી દિનેશભાઈ ટંકારીયા અને ટ્રસ્ટીગણ)

​કોઠારીયા વિકાસ મંડળ (પ્રમુખ શ્રી સંજયભાઈ ધામેચા અને ટ્રસ્ટીગણ)

​જામનગર મ.ક.સ.સુ. યંગ ગૃપ (શ્રી ભગવાનજીભાઈ જાખરીયા, પરસોતમભાઈ પીઠડીયા વગેરે હોદ્દેદારશ્રીઓ)

​ધ્રોલ જ્ઞાતિ-ટ્રસ્ટ (ઉપપ્રમુખ શ્રી નિકુંજભાઈ પીઠડીયા)

​સરપદડ જ્ઞાતિ પ્રમુખ શ્રી ધીરુભાઈ સાંચલા
​તથા અન્ય નામી-અનામી આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

​મોરબી જ્ઞાતિ-ટ્રસ્ટ દ્વારા આ તમામ મહેમાનો તેમજ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં સહયોગ આપનાર ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો, યુવા કાર્યકર મિત્રો અને મોરબીના તમામ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.