મોરબી : મોરબી- માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આજે વહેલી સવારે આઇસર પલ્ટી મારી ગયું હોવાની ઘટના સામે આવી છે. જો કે આ આઇસર રોડ ઉપર જ હોવાથી થોડા અંશે ટ્રાફિક પણ સર્જાયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.