મોરબી : મોરબી નિવાસી ચંપાબેન શાંતિલાલ ભાડેસિયા (ઉંમર વર્ષ 86) તેઓ શાંતિલાલ રાઘવજીભાઈ ભાડેસિયાના પત્ની, નારણભાઈ, ડો. જયંતીભાઈ (RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક), ડો. હરેશભાઈ, રંજનબેન પાટડીયા, સ્વ. ભાનુબેન ઘોરેચા, ઉષાબેન મણિયારના માતાનું આજે તારીખ 5/02/2026 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 6/02/2026 ને શુક્રવારના રોજ સવારે 8:30 થી 10:00 વાગ્યા સુધી વિભૂતિ હોલ, સરદારબાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.