Thursday - Apr 30, 2026

પરિસંવાદ યોજી બંધારણ દિવસની ઉજવણી કરતી મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી

પરિસંવાદ યોજી બંધારણ દિવસની ઉજવણી કરતી મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી

મોરબી : ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુશન- ગુજરાત રાજ્ય તથા જિલ્લા સરકારી વકિલની કચેરી- મોરબી દ્વારા બંધારણ દિવસ નિમિત્તે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજ રોજ તારીખ 26 નવેમ્બર ને મંગળવારના રોજ બપોરે 2 કલાકે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિએશન હોલ ખાતે આ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉદઘાટક તરીકે મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ સાહેબ ડી.પી. મહિડા, મુખ્ય મહેમાન તરીકે કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, અતિથિ વિશેષ તરીકે મોરબી જિલ્લા વકીલ મંડળ મોરબીના પ્રમુખ ડી.આર. અગેચાણીયા ઉપસ્થિત રહ્યા હતા.

પરિસંવાદ યોજી બંધારણ દિવસની ઉજવણી કરતી મોરબી જિલ્લા સરકારી વકીલની કચેરી