Sunday - May 17, 2026

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાનું હાર્ટએટેકથી નિધન

મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાનું હાર્ટએટેકથી નિધન

મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાનું અચાનક જ હાર્ટએટેકનાં કારણે દુઃખદ અવસાન થયેલ છે જેમની સ્મશાન યાત્રા આજે તારીખ: 31ને મંગળવારે સવારે 11:30 કલાકે તેમનાં નિવાસસ્થાન વ્રજવાટીકા, રવાપર રોડ મોરબી ખાતેથી નિકળશે .મોરબી જિલ્લા કોંગ્રેસે દિગજ્જ નેતા ગુમાવતા કોંગ્રેસમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમની સ્મશાન યાત્રામાં રાજકીય, સામાજિક, સંસ્થા સહિત દરેક ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.