Friday - Jul 03, 2026

મોરબી : મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા)નું અવસાન

મોરબી : મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા)નું અવસાન

મોરબી : મોરબીના સોઓરડીમાં રહેતા મુકેશભાઈ મોતીભાઈ વરિયા (બદ્રકીયા) (ઉમર. 59 વર્ષ) તે ભાણજીભાઈ મોતીભાઈ વરિયા, ખોડીદાસભાઈ મોતીભાઈ વરિયા (કાલાવડ) અને સ્વ. પ્રેમજીભાઈ મોતીભાઈ વરિયા (વાંકાનેર)ના ભાઈ તેમજ વિવેકે મુકેશભાઈ વરિયાના પિતાજી તેમજ હિમાંશુભાઈ વરિયા (ડેનિભાઈ - વાંકાનેર), બ્રિજેશભાઈ (વાંકાનેર), જીગ્નેશભાઈ (કાલાવડ), સંદીપભાઈ (કાલાવડ)ના કાકાનું તારીખ 15/02/2026ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું વરિયા માતાજીના મંદિર, સો-ઓરડી, મોરબી-2 ખાતે તારીખ 16/02/2026, સોમવારે સાંજે 4.00 થી 6.00 કલાકે રાખેલ છે. સસરાપક્ષનું બેસણું સાથે રાખેલ છે.