Saturday - May 16, 2026

મોરબી અને માળીયા તંમચા સાથે બે ઝડપાયા

મોરબી અને માળીયા તંમચા સાથે બે ઝડપાયા

માળીયા પોલીસે વાગડીયા ઝાપા નજીક આવેલ એબનશાહ પીરની દરગાહ સામેથી આરોપી લતીફ હૈદરભાઈ કાજેડીયા ઉ.32 રહે.સરકારી હોસ્પિટલ પાછળ વાળાને રૂપિયા 5 હજારની કિંમતના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ તેમજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા મેઈન રોડ ઉપર પોલીસ ચોકી નજીકથી આરોપી સિકંદર હમરુદીન કટિયા ઉ.24 રહે. કુલીનગર નામના શખ્સને 10 હજારની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.