મોરબી : હાલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે તારીખ 1-3-2025ના રોજ બેઝિક ગણિત 18, સ્ટાન્ડર્ડ ગણિત 12, અને ગણિતમ 504 (સંસ્કૃત પ્રથમ)નું પેપર લેવાઈ રહ્યું છે. ત્યારે એસ.એસ.સી મોરબી ઝોન 125માં બેઝિક ગણિત 18માં ગુજરાતી માધ્યમમાં 248, સ્ટાન્ડર્ડ ગણિત 12માં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. આ પેપરમાં કુલ 13368 વિદ્યાર્થીઓમાંથી કુલ 250 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે.