Saturday - Aug 15, 2026

હળવદમાં મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

હળવદમાં મોબાઇલની ચોરી કરનાર તસ્કર ઝડપાયો

હળવદ શહેરમાં એક મહિના પહેલા મોબાઈલ ચોરીનો બનાવમાં સંડોવાયેલ આરોપી મેહુલ મહેશભાઇ તડવી ઉ.21 રહે.કઠામ ફળિયા, જિલ્લો છોટા ઉદેપુર વાળાને હળવદ પોલીસે ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા 20 હજાર સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.