Saturday - May 09, 2026

મિશન નવભારત જિલ્લાની ટીમ દ્વારા મોરબી જિલ્લાના નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ ની મુલાકાત

મિશન નવભારત જિલ્લાની ટીમ દ્વારા મોરબી જિલ્લાના નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ ની મુલાકાત

મોરબી:- મોરબી જિલ્લામાં હાલ જ નવા નિમાયેલા ભાજપના અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાની મિશન નવભારત જિલ્લાની ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી