Tuesday - Sep 29, 2026

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે

મોરબી : મોરબીના રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે ડાંગર પરિવાર દ્વારા આગામી 28 નવેમ્બરના રોજ ધક્કાવાળી મેલડી માતાજીનો નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાભલી રોપણ, ભુવાના સામૈયા, ડાકલાની રમઝટ,મહાઆરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા જાહેર જનતાને ડાંગર પરિવાર તરફથી અનુરોધ કરવમાં આવ્યો છે.