Tuesday - Jul 21, 2026

નાની વાવડી ગામે શ્રી માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા આજે રાત્રે ભવ્ય લોક ડાયરો.

નાની વાવડી ગામે શ્રી માધવ અંધ અપંગ ગૌશાળા દ્વારા આજે રાત્રે ભવ્ય લોક ડાયરો.

મોરબી:- નાની વાવડી ગામે ગોપી ગાયની સાતમી પુણ્યતિથિ નિમિત્તે શ્રી માધવ અંત અપંગ ગૌશાળા દ્વારા આયોજિત આજે રાત્રે ભવ્ય લોક ડાયરો.

આ લોક ડાયરામાં ભજનીક નિલેશભાઈ ગઢવી લોક સાહિત્યકાર પિયુષ મહારાજ અને લોકગાયિકા યોગીતાબેન પટેલ પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે...

સ્થળ:- શ્રી માધવ અંધ અપંગ ગૌશાળા ટ્રસ્ટ 
           દેવ ફન વર્લ્ડ ની સામે, બગથળા રોડ, નાની વાવડી