Saturday - Jun 27, 2026

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં આર્થિક સંકળામણથી કંટાળી વૃદ્ધનો આપઘાત

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં આર્થિક સંકળામણથી કંટાળી વૃદ્ધનો આપઘાત

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે, પાટીદાર ટાઉનશીપ રહેતા મૂળ હરીપર કેરાળા ગામના હરજીવનભાઇ દેવકરણભાઇ ચારોલા ઉ.60 નામના વૃધ્ધે આર્થીક સંકળામણમાં લક્ષ્મીનગર ગામની સીમમા આવેલ બાલાજી સિમેન્ટ પાઇપના કારખાના પાસે ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.