Tuesday - Apr 28, 2026

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ.

મોરબી:- અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત કંડલા બાયપાસ હાઇવે પર મનહર મીરર પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આ સેવા કે આજ થી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ચા પાણી નાસ્તો શરબત સુવા માટે આરામદાયક સુવિધા મેડિકલ ની સુવિધા મોબાઇલ ચાર્જર માટે ચાર્જિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ABVP મોરબી દ્વારા છેલ્લા બે વર્ષથી માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે એબીપી મોરબી દ્વારા માતાના મઢે ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવાનો લાભ લેવા પણ જણાવવામાં આવ્યું છે.