Saturday - May 02, 2026

Kuldevi Car Rental હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ, lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

Kuldevi Car Rental હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,
lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

મોરબી થી રાજકોટ હીરાસર કે પછી મોરબી થી અમદાવાદ જવું હોય તો કાર તો કુળદેવી કાર રેન્ટલમાંથી જ બુક કરાવો...

જેમા કુળદેવી કાર રેન્ટલ તમને સૌથી વધુ કાર સાથે સાથે સૌથી વધુ કારના ઓપ્શન પણ મળી રહેશે...બ્રેઝા, ટાઇઝર,અરટીગા તથા ઇનોવા જેવી કાર પણ જેમાં આપને મળશે...

14 વર્ષના અનુભવ સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યા એ જવા માટે 24 કલાક સર્વિસ પુરી પાડશે...

મોરબી - રાજકોટ હીરાસર નું માત્ર 1500 થી 2000 ભાડુ , ઉપરાંત મોરબી - અમદાવાદ નું ફક્ત 2500 થી 2800 ભાડુ...

વધુ વિગત માટે નીચે આપેલ એડ્રસ તથા મોબાઈલ નંબર પર સંપર્ક કરો.

સરનામું : શોપ નંબર - 1 , પટેલ કોમ્પ્લેક્ષ,  નવસર્જન સ્કૂલ ની સામે , હળવદ  રોડ, ઘુટું  મોરબી 2

સંપર્ક : 9624628585
         9638958586

App Download કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.