Friday - Oct 09, 2026

ખરેડા નિવાસી સ્વ.દૂધીબેન કાનજીભાઈ ડઢાણીયાનું દુઃખદ અવસાન..

ખરેડા નિવાસી સ્વ.દૂધીબેન કાનજીભાઈ ડઢાણીયાનું દુઃખદ અવસાન..

મોરબી જિલ્લાના ખરેડા ગામે નિવાસ કરતા સ્વ. દૂધીબેન કાનજીભાઈ ડઢાણીયાનું 81 વર્ષે દુઃખદ અવસાન થયું.તેમનું બેસણું તારીખ 24/04/2023ને સોમવારે રાત્રે 8 થી 10 તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ચંદુભાઈ કાનજીભાઈ ડઢાણીયા 99094 84035