મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સંડોવાયેલા કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઈ દેગામા ઉ.વ.27 રહે. લીલાપર ગામ વાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા એલસીબીની ટીમે તેની અટકાયત કરી જૂનાગઢ જિલ્લા જેલમાં મોકલી દીધો હોવાનું જાણવા મળ્યું છે.