તમારા બાળકોની ખુશીઓનું રાજમહેલ – જે કે ટોઈઝ શોપ
બાળકોની દુનિયા રંગીન, રમૂજી અને કલ્પનાઓથી ભરપૂર હોય છે. આ કલ્પનાઓને સાકાર કરવા માટે અમે લાવ્યા છીએ રમકડાંનો અદ્દભુત ખજાનો!
એજ્યુકેશનલ ટોઈઝ, ટેડી બીઅર્સ, રેસિંગ કાર્સ, ડોલ હાઉસ, આર્ટ એન્ડ ક્રાફ્ટ સેટ્સ – બધું એક જ છત હેઠળ.
ખાસિયતો:
ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત રમકડાં
દરેક ઉંમરના બાળકો માટે વિકલ્પો
બારેમાસ તહેવારો અને જન્મદિવસ માટે ખાસ ગિફ્ટ પેકિંગ
નવીનતમ અને ટ્રેન્ડી કલેક્શન
આજે જ આવો અને આપના બાળકોને આપો આનંદ, શીખવાનો મજા અને મીઠી યાદો!
JK Building Jail Road,Beside JK Hotel
9898370040
App Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો,
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય વોકલ ફોર લોકલ
ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.