Thursday - Aug 20, 2026

જેતપર મચ્છુ નિવાસી સ્વ. વજુભા કલુભા જાડેજાનું (નિવૃત ખેતીવાડી અધિકારી) અવસાન, શુક્રવારે બેસણું.

જેતપર મચ્છુ નિવાસી સ્વ. વજુભા કલુભા જાડેજાનું (નિવૃત ખેતીવાડી અધિકારી) અવસાન, શુક્રવારે બેસણું.

મોરબી:- મૂળ મોરબી જીલ્લાના જેતપર - મચ્છુ ગામના નિવાસી અને નિવૃત ખેતીવાડી અધિકારી સ્વ. વજુભા કાલુભા જાડેજાનું તારીખ ૧૭-૮-૨૦૨૬ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણું તારીખ ૨૧-૦૮-૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યે રામેશ્વર મહાદેવ મંદિર હાઉસિંગબોર્ડ સામાકાંઠે રાખેલ છે. સાથે લૌકિક પ્રથા પણ તારીખ ૨૧-૦૮-૨૦૨૬ને શુક્રવારના રોજ એક દિવસ જ રાખેલ છે.

સ્વ. વજુભા કાલુભા જાડેજા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ બળવંતસિંહ જાડેજાના મોટા બાપુ થાય.

જેતપર મચ્છુ નિવાસી સ્વ. વજુભા કલુભા જાડેજાનું (નિવૃત ખેતીવાડી અધિકારી) અવસાન, શુક્રવારે બેસણું.