Monday - May 04, 2026

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં 24થી 29 સુધી જન્માષ્ટમીનું મીની વેકેશન

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં 24થી 29 સુધી જન્માષ્ટમીનું મીની વેકેશન

મોરબીના માર્કેટિંગ યાર્ડમાં 24થી 29 સુધી જન્માષ્ટમીનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કૃષ્ણ જન્મોત્સવ એટલે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે તા.24 થી 29 ઓગસ્ટ સુધી મોરબી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવી છે. જેથી હરાજીનું કામકાજ બંધ રહેશે. તા.30 ઓગસ્ટને શુક્રવારથી રાબેતા મુજબ હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. તેમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવાયું છે