Sunday - Aug 16, 2026

હળવદના કોયબા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

હળવદના કોયબા ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

હળવદના કોયબા સીમમાં રંગીલા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના શક્તિનગરમાં રહેતા જેસિંગભાઈ ઉર્ફે જયેશભાઈ વિનોદભાઈ ઉપહારિયા (ઉ.૨૨) કોયબા સીમ રંગીલા હનુમાન મંદિર પાસે જંગલ વિસ્તારમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસની ટીમે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.