Friday - Oct 09, 2026

ઘુનડા સજજનપર ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન

ઘુનડા સજજનપર ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન

જન્માષ્ટમી મહોત્સવને લઈને લોકોમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના ઘુનડા સજજનપર ગામે જય દ્વારકાધીશ ગ્રુપ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવ નિમિતે ગામમાં તારીખ 7/ 09 /2023 ની શોભાયાત્રા સમય બપોરે 2 30 કલાકે તથા રાત્રે મટકીફોડનો કાર્યક્રમ અને રાસ ગરબા રાત્રે 09:30 કલાકે રાખેલ છે જેથી સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ પાઠવવવામાં આવ્યું છે.