Thursday - Jul 16, 2026

મોરબીના સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી : સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજાનો આજે ૨૫મો જન્મદિવસ છે.મોરબીના સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે.

મોરબીના સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

તેઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ સેવા વસ્તીમાં બાળકોને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી. આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશનના ફાઉન્ડર સંદિપસિંહ જાડેજા તેમજ શકિતસિંહ ઝાલા, શિવાંગભાઈ નાનક સહિતના મિત્ર વર્તુળ શુભકામનાઓ પાઠવી છે.

મોરબીના સંગમ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશ્વરાજસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી