Saturday - May 16, 2026

મોરબીના ટીંબડી નજીક માસૂમ બાળકનું પાણીમાં પડી જતા ડૂબી જવાથી કરુણ મોત

મોરબીના ટીંબડી નજીક માસૂમ બાળકનું પાણીમાં પડી જતા ડૂબી જવાથી કરુણ મોત

મોરબી : મોરબી તાલુકાના ટીંબડી નજીક અશ્વમેઘ હોટલ પાછળ આવેલ ઓસિસ સિરામિક ફેકટરીમાં રહેતા મનકરભાઈ વસોનિયાનો બે વર્ષનો પુત્ર લકી પાણીમાં પડી જતાં મૃત્યુ નીપજ્યું હતું.અપમૃત્યુના આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી તપાસ શરૂ કરી છે.