જેપી જવેલર્સની ઓપનિંગ સરેમની તા.3, 4.5 ઓક્ટોબરના રોજ યોજાશે
અત્યાર સુધીમાં 3 લાખ ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સર્વિસ : નવા શો-રૂમમાં ક્યાંય નહીં જોયુ હોય તેવું વિશાળ અને મનમોહક જવેલરી કલેક્શન હશે
મોરબી : સીરામીક નગરી મોરબી માટે ખાસ જગત જનની માં જગદંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવ નિમિતે શુભ અવસર આવ્યો છે. જેમાં બ્રાન્ડેન્ડ જવેલરીની દુનિયામાં વિશ્વાસપાત્ર એકમાત્ર પેઢી જે. પી. જવેલસેનો પ્રથમ નોરતાના શુભ અવસરે પ્રારંભઃ થઈ રહ્યો છે.દરેક મોરબીવાસીઓ માટે ભરોસા પાત્ર જે.પી.જવેલર્સની ખ્યાતનામ પેઢીનો મોરબીના રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં નવરાત્રીના પર્વ પર શુભારંભ થઈ રહ્યો હોય તેનાથી મોટો શુભ અવસર બીજો કયો હોઈ શકે.
મોરબીના રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં 3 ઓકટેબરથી જે.પી. જવેલર્સની ભવ્ય બ્રાન્ચનું શુભ ઉદઘાટન થનાર છે. નવરાત્રી મહોત્સવને લઈને જે.પી. જવેલર્સ દ્વારા ખાસ ડિસ્કાઉન્ટ ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબીમાં સૌપ્રથમ વાર બ્રાન્ડેન્ડ જવેલરીના મેકિંગ ચાર્જીસ ઉપર દશેરા સુધી એટલે 12 ઓક્ટોબર સુધી 100 ટકા સુધીની છૂટ આપવામાં આવી છે. મોરબીના ઇતિહાસમાં અને ઘરેણાની દુનિયામાં આવડી મોટી ઓફર આપનાર જે. પી.જવેલર્સ પ્રથમ પેઢી છે. ટૂંક સમયમાં રવાપર રોડ ઉપર શરૂ થનાર જે.પી. જવેલર્સમાં દરેક પ્રસંગોમાં પહેરી શકાય એવા ઘરેણાની એકથી એક ચડિયાતી અને મનમોહક જવેલરી મળશે. પહેલા નોરતાથી શરૂ થનાર આ પેઢીમાં નવરાત્રીમાં પહેરીને રાસ ગરબે રમી શકાય એવો શુભ અવસર આવ્યો હોય મોરબીવાસીઓએ આ સુવર્ણ તક જતી કરવા જેવી નથી. અત્યાર સુધીમાં 3 લાખ સંતોષકારક સર્વિસ ગ્રાહકોએ મેળવી છે. નવા શો-રૂમમાં ક્યાંય નહીં જોયુ હોય તેવું વિશાળ અને મનમોહક જવેલરી કલેક્શન હશે.
નવી બ્રાન્ચમાં કેવું કેવું કલેક્શન હશે ?
● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ
● રિયલ ડાયમંડ
● રિયલ પોલકી
● રિયલ વિલંદી
● મોન્ઝો ડાયમંડ
● રોઝ ગોલ્ડ
● પ્રીમિયમ એન્ટિક
● પ્લેટીનિયમ
● રોઝ એન્ટિક
● ઇટાલિયન
● હેરિટેજ
ઓપનિંગ સેરેમની
તા.3, 4, 5 ઓક્ટોબર
Jp જવેલર્સ
કેપિટલ માર્કેટ,
રવાપર રોડ, મોરબી
મો.નં.72019 46000