Monday - Jun 01, 2026

મોરબીના ઉટબેટ ગામે યુવાને ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવારમાં મોત

મોરબીના ઉટબેટ ગામે યુવાને ઘઉંમાં નાખવાના ઝેરી ટિકડા પી લેતા સારવારમાં મોત

મોરબી : મોરબી તાલુકાના ઉટબેટ શામપર ગામે રહેતા ચિરાગભાઈ ભીખાભાઇ રતનાણી ઉ.વ.34 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઘઉંમાં નાખવાના સેલફોસ નામની ઝેરી દવાના ટિકડા પી લેતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.