મોરબીમાં જવેલરીની દુનિયામાં જૂની અને જાણીતી તેમજ દરેક વર્ગ એટલે સમસ્ત મોરબીની જનતા માટે સોનાના આભૂષણો ખરીદી કરવા માટે વિશ્વસનીય પેઢી જે. પી. જવેલર્સનું નવું સોપાન એટલે જે.પી. જવેલર્સનો ભવ્યાતિભવ્ય નવો આધુનિક શો રૂમ મહત્વના પબ્લિક પ્લેસ મોરબીની રવાપર ચોકડી, કેપિટલ માર્કેટના ગ્રાઉન ફ્લોર પાસે શુભારંભ થવા જઈ રહ્યો છે. રવાપર રોડ ઉપરની દરેક પબ્લિકને સ્પર્શે તેવા બેનમૂન સોનાના ઘરેણાંના અદભુત ખજાનો ઉપલબ્ધ છે.
નવી બ્રાન્ચમાં કેવું કેવું કલેક્શન હશે ?
● સ્પેશિયલ પ્રીમિયમ બ્રાઇડલ
● રિયલ ડાયમંડ
● રિયલ પોલકી
● રિયલ વિલંદી
● મોન્ઝો ડાયમંડ
● રોઝ ગોલ્ડ
● પ્રીમિયમ એન્ટિક
● પ્લેટીનિયમ
● રોઝ એન્ટિક
● ઇટાલિયન
● હેરિટેજ
રવાપર રોડના ભવ્ય વિસ્તારોમાં અને મોરબીની સમગ્ર જનતાને સોનાના આભૂષણો ખરીદવા માટે જાણીતી પેઢી જે. પી. જવેલર્સ એક ગુડ ન્યુઝ એટલે ખુશ ખબર લઈને આવ્યું છે. મોરબીમાં જવેલરીની દુનિયામાં ખ્યાતનામ પેઢી એટલે જે. પી. જવેલર્સ.સોની બજારમાં સ્થિત આ પેઢીએ મોરબીની હજારો જનતાને મનમોહક આભૂષણો આપીને દિલ જીતી લીધા છે. જે સમયે માણસો નામ પરથી જ વિશ્વાસ મૂકીને પ્રસંગોપાત ઘરેણાં ખરીદતા ત્યારે આ પેઢીએ સોનાની બ્રાન્ડ શુ કહેવાય તેનો મોરબીની જનતાને અહેસાસ કરાવ્યો છે. હજારો લોકોની જે પી. જવેલર્સ પેઢીએ વિશ્વસનીયતા કેળવી છે. ત્યારે જે. પી. જવેલર્સ પેઢી પોતાનું નવું સોપાન સર કરી રહ્યું છે. જેમાં મોરબીની રવાપર ચોકડી, કેપિટલ માર્કેટના ગ્રાઉન ફ્લોર પાસે શુભારંભ થવા જઈ રહેલા જે. પી. જવેલર્સના નવ ભવ્ય શો રૂમ માટે મેનેજર સહિતના કુશળ સ્ટાફની તાતી જરૂરિયાત છે.
staff જોઈએ છે
● સેલ્સ -8 (M/F)
● બીલિંગ -3
● મેનેજર -2
આ નવા 7 જાણીતા શો રૂમમાં સ્ટાફની ભરતી કરવાની છે. જેમાં સેલ્સ -08 પોસ્ટ ( 1 વર્ષનો અનુભવ જરૂરી, સારી સ્પીચ અને ગ્રાહકને ધરેણાની એ ટુ ઝેડ માહિતી સંતોષકારક રીતે આપી શકે તેવા કુશળ અને ઉત્સાહી ઉમેદવારો), બીલીગ- 3 પોસ્ટ ( બીલિંગનો એક વર્ષનો અનુભવ, કોમ્યુટરનું બેઝિક નોલેજ જરૂરી ), મેનેજર-2 પોસ્ટ ( જવેલર્સનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ, શો રૂમનો મેનેજમેન્ટ) જરૂરી છે. આવા લાયકાત ધરાવનાર ઉમેદવારો નીચેના સરનામે તાત્કાલીક સંપર્ક કરે
સરનામું : કેપિટલ માર્કેટ,
સ્વાગત ચોકડી,
રવાપર રોડ, મોરબી
મો.નં.98980 33685
મો.નં.99789 46000
હાલ તેની મુખ્ય બ્રાન્ચ સોની બજારમાં કાર્યરત છે. હવે તેની નવી બ્રાન્ચ રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં પણ કાર્યરત થવાની છે. 3.50 લાખ ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપનાર વર્ષો જુના વિશ્વાસનીય જવેલર્સ હવે એકદમ અફલાતૂન શો-રૂમ સાથે ગ્રાહકોને વૈભવી ખરીદીનો અનુભવ કરાવશે.