Friday - Jul 03, 2026

હળવદના વેગડવાવમાં મંદિરમાં તોડફોડ કરતા શખ્સને ટપારતા ધમકી આપી

હળવદના વેગડવાવમાં મંદિરમાં તોડફોડ કરતા શખ્સને ટપારતા ધમકી આપી

હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં આવેલ ખીજડિયા હનુમાનજી મંદિરમાં આરોપી રામજીભાઈ ચતુરભાઈ સુરેલા નામના શખ્સે તોડફોડ કરી નુકશાન કરતા આ બાબતે ફરિયાદી લાલજીભાઇ લવજીભાઈ પીપળીયા અને ગામના અન્ય લોકો સમજાવવા તેમજ ઠપકો આપવા જતા આરોપી રામજીએ ઝઘડો કરી ફરિયાદી તેમજ સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.