Saturday - Apr 25, 2026

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો ગળેટૂંપો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબીના સો ઓરડી વિસ્તારમાં ગળેફાંસો ખાઈ યુવાનનો ગળેટૂંપો ખાઈ જીવનનો અંત આણ્યો

મોરબી : મોરબી શહેરના સામાકાંઠે આવેલ સો ઓરડી વિસ્તારમાં વરિયા મંદિર પાસે રહેતા કિશનભાઈ દિનેશભાઇ છેલાણીયા ઉ.વ.30 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજયું હતું.આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.