મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ એક્સજીસન વિટ્રીફાઇડ કારખાનામાં ગત તા.12ના રોજ ખુરશીમાં બેસી મોબાઈલ જોઈ રહેલ મૂળ ઉતરપ્રદેશનો વતની રાજકુમાર કેદારકુમાર રાજભર ઉ.17 નામનો તરુણ અચાનક બેભાન થઈ પડી કતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.