Saturday - May 16, 2026

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી શહેરની લીલાપર ચોકડી પાસે આવેલ ન્યારા પેટ્રોલપંપ સામે ઝૂંપડામાં રહેતા મૂળ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામના વતની વિજય ભીમભાઈ ચૌહાણ ઉ.વ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝૂંપડામાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે.