Monday - Feb 17, 2025

મોરબીમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જીવાદોરી ટૂંકાવી

મોરબીમાં યુવાને ગૃહકલેશથી કંટાળી જીવાદોરી ટૂંકાવી

મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં સ્વસ્તિક હોમમાં રહેતા કરણભાઈ સુરેશભાઈ કંટારીયા ઉ.30 નામના યુવાને ઘરકંકાસથી કંટાળી પોતાના ઘેર પંખા સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.