Friday - Oct 09, 2026

મોરબીમાં નાના ભૂલકાઓએ રોજા રાખી ખુદાની ઈબાદત કરી

મોરબીમાં નાના ભૂલકાઓએ રોજા રાખી ખુદાની ઈબાદત કરી

મુસ્લિમ બિરાદરો રમજાન માસ નિમિત્તે રોજું રાખી અલ્લાહની બંદગી કરી રહ્યા છે. ત્યારે મોરબીના રહીશ મોહમ્મદહુસેન સીદીક્ભાઇ પાયક ની 8 વર્ષ ની બાળકી રાભીયાબસરી મોહમ્મદહુસેન પાયક એ પવિત્ર રમજાન માસના મહિનાના રોજા રાખ્યા હતા.

મોરબીમાં નાના ભૂલકાઓએ રોજા રાખી ખુદાની ઈબાદત કરી

મોરબીના મોહંમદહુસેન સીદીક્ભાઇ પાયકની 8 વર્ષ ની પુત્રી એ રમજાન મહિનાના 30 રોજા રાખીને અલ્લાહ તાલાની બારગાહે મુકશદમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કરી અલ્લાહની બંદગી કરી હતી. આ ઉપરાંત મોરબીના મોહંમદકાસીમ અશરફભાઇ પાયક નામના 6 વર્ષના બાળકે પણ પવિત્ર રમજાન માસના 9 રોજા રાખ્યા હતા. મોરબીના અશરફભાઇ કાસમભાઈ પાયક ના 6 વર્ષ ના પુત્ર મોહંમદકાસીમ પાયકએ 9 રોજા રાખીને અલ્લાહ તાલાની બારગાહે મુકશદમાં પોતાના ઈમાનનું સબૂત પેશ કરી અલ્લાહની બંદગી કરી હતી.