Wednesday - Jun 24, 2026

વડીલના સ્મરણાથે પરિવારે ગામને વૈકુંઠ રથ અર્પણ કર્યો..

વડીલના સ્મરણાથે પરિવારે ગામને  વૈકુંઠ રથ અર્પણ કર્યો..

રાજપર ગામના સ્વ. ભુરાભાઈ રવજીભાઈ મારવણીયાના પરિવાર દ્વારા ગામને વૈકુંઠ રથ અર્પણ કરવામાં આવ્યો છે. અંતિમ યાત્રા સમયે ઉપયોગમાં લઈ શકાય તે માટે મારવણીયા પરિવારે રાજપર ગામને આ વૈકુંઠ રથ અર્પણ કર્યો છે. આ તકે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાહતા

વડીલના સ્મરણાથે પરિવારે ગામને  વૈકુંઠ રથ અર્પણ કર્યો..