Wednesday - May 06, 2026

મોરબીના માધપરમાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના માધપરમાં મહિલાએ ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી : મોરબી શહેરના માધાપર શેરી નંબર 18મા રહેતા લાભુબેન રમેશભાઈ પરમાર ઉ.વ.58 નામના મહિલાએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.