Saturday - May 16, 2026

ઢુંવા નજીક કારખાનામાં પત્ની બીમાર હોય પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પતિનો ગળેફાંસો

ઢુંવા નજીક કારખાનામાં પત્ની બીમાર હોય પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પતિનો ગળેફાંસો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ ટોરિસ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની માખનસિંહ ગંગારામસિંહ માલવીય ઉ.36 નામના યુવકના પત્ની બીમાર હોય આર્થિક ભીંસમાં સારી હોસ્પિટલમાં સારવાર કરાવી ન શકતા હોવાથી ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.